દોસ્તી એ એવુ નાતું છે જે રક્તના સંબંધોથી પણ ઊંડું હોય છે.
સાચો મિત્ર એ જ હોય, જે ખુશીમાં હસે અને દુખમાં સાથ આપે.
મિત્રો વગરનું જીવન બ્લેક એન્ડ વ્હાઇટ હોય, દોસ્તી એને કલરફુલ બનાવે છે.
શાળાના બેન્ચ પરથી શરુ થયેલી દોસ્તી આજે પણ દિલમાં જિવાન્ત છે.
મિત્રનો ઠપકો પણ પ્રેમથી ભરેલો હોવો જોઈએ, કારણ કે તે પ્રેમથી કહે છે, "ભૂલો ન કર, મિત્ર!"
એક ‘Hi’ પણ દિવસ બનાવે છે, જો એ મિત્ર તરફથી હોય.
જેમ સુપરહીરો મુશ્કેલ સમયમાં બચાવે છે, એમ જ મિત્ર પણ સંકટના સમયમાં સાથે રહે છે
મારા દરેક મોમેન્ટ તારા વિના અધૂરા લાગે છે – ફ્રેન્ડશિપ ડે મુબારક!
આ ફ્રેન્ડશિપ ડે પર જૂના મિત્રોને એક મેસેજ કરીને ફરી વાત શરૂ કરીએ.
આજનો દિવસ ફક્ત તારા માટે – મારા પ્યારા મિત્રને હેપી ફ્રેન્ડશિપ ડે! ❤️

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ