બટાટાં ઉકાળો અને ઠંડા થયા પછી સારી રીતે મેસ કરો.
મેસ કરેલા બટાટામાં મીઠું, હળદર અને લીલું મરચું ઉમેરો.
એક પેનમાં તેલ ગરમ કરીને રાઈ, લીલાં મરચાં અને લસણ નાખો.
આ તડકા વડાના મિશ્રણમાં ભેળવીને ઠંડુ થવા દો.
આ મિશ્રણમાંથી ગોળ ગોળ ટિકીિયા (વડા) બનાવી લો.
પછી બેસનમા પાણી, મીઠું અને હળદર નાખી ગાઢ ખીર કરો.
વડાને આ ખીરામાં ડૂબાડી ને મધ્યમ તેલમાં તળી લો.
હવે પાવને વચ્ચે કાપીને તેમાં લસણની ચટણી ફેલાવો.
તળેલા વડા પાવ વચ્ચે મુકી અને હળવું દબાવી તૈયાર કરો.
ગરમ વડાપાવને લીલી ચટણી કે તીખી સાલસ સાથે પીરસો.
Recommended Stories
health-lifestyle
લોહી વધારવા માટે ખાવા જોઈએ આ શ્રેષ્ઠ ફળો
health-lifestyle
આ 7 આદતો લિવરને કરી શકે છે ખરાબ
health-lifestyle
વડાપાવની શરૂઆત: દાદર સ્ટેશનથી દુનિયા સુધી
health-lifestyle
સવારનો સહેલો અને સ્વાદિષ્ટ નાસ્તો