ટામેટા ઉગાડવા માટે બજારના સારા બીજ અથવા ટામેટાની ચીરી વાપરો.
ટામેટા માટે ઓછામાં ઓછું 12 ઇંચનું કુંડું પસંદ કરવું જોઈએ.
માટીમાં થોડું ખાતર અને કોકોપીટ ઉમેરીને તેને નરમ બનાવો.
માટીમાં સાધારણ ઊંડાઈએ બીજ નાખી તેની પર હળવું પાણી છાંટો.
છોડ 4-5 ઇંચનો થાય ત્યારે તેને મોટા કુંડામાં ફેરવો.
ટામેટાના છોડને રોજ 6-7 કલાક સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે.
માટી સુકાય ત્યારે જ પાણી આપો, વધુ પડતું પાણી ન આપવું.
છોડના સારા વિકાસ માટે દર બે અઠવાડિયે થોડું દેશી ખાતર ઉમેરો.
છોડ મોટો થાય ત્યારે લાકડી કે દોરી વડે તેને ટેકો આપો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ