કેટરિના કૈફ અને વિક્કી કૌશલના ઘરે નાનકડા રાજકુમારનું આગમન!
7 નવેમ્બર, 2025ના રોજ કપલ blessed થયા છે baby boy સાથે.
બન્ને સ્ટાર્સે આ ખુશખબર સોશિયલ મીડિયા પર શેર કરી
“Our bundle of joy has arrived with immense love and gratitude.
ફેન્સ અને સેલિબ્રિટીઝ તરફથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે
આખું બોલીવુડ કપલને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે
કેટરિના motherhood journey માટે ખૂબ ઉત્સાહિત છે
કેટરિના અને વિક્કી હવે "પાવર પેરેન્ટ્સ" તરીકે ઓળખાશે!
Recommended Stories
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ
entertainment
ટ્રેડિશનલ આઉટફિટમાં Shreya Ghoshal ની સુંદરતા