તુલસીમાં 1 સિક્કો દબાવવાથી આર્થિક તંગી અને ગરીબી દૂર થાય છે.
આ ઉપાય કરવાથી ઘરના નકારાત્મક વાસ્તુ દોષોમાંથી મુક્તિ મળે છે.
તુલસીમાં સિક્કો રાખવાથી માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.
તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને સુખ-શાંતિ જળવાઈ રહે છે.
અટકેલા કામ પૂરા થાય છે અને દેવામાંથી જલ્દી રાહત મળી શકે છે.

Recommended Stories

dharama

4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો

dharama

સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર

dharama

16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ

dharama

આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો