જેફ બેઝોસે 61 વર્ષની વયે લોરેન સાંચેઝ સાથે બીજી વખત લગ્ન કર્યાં.
લગ્ન વેનિસ, ઇટાલીમાં યોજાયા અને અંદાજિત ખર્ચ ₹480 કરોડ હતો.
બેઝોસ પાસે કુલ સંપત્તિ ₹19.50 લાખ કરોડ છે (2025ની અંદાજિત મૂલ્યે).
લોરેન સાથે તેઓ 2018માં મળ્યા અને 2019માં સંબંધ જાહેર કર્યો.
પહેલી પત્ની મેકેન્ઝી સ્કોટ સાથે 25 વર્ષ બાદ છૂટાછેડા લીધાં.
મેકેન્ઝી સ્કોટને એલિમોની રૂપે $38 બિલિયન (૩.૧૬ લાખ કરોડ) મળ્યા.
લગ્નમાં ફક્ત ભારતમાંથી નતાશા પૂનાવાલા આમંત્રિત રહી.
નતાશાને ફેશન અને ચેરિટી ક્ષેત્રમાં યોગદાન બદલ આમંત્રણ મળ્યું.
લગ્નમાં હોલીવુડ અને બિઝનેસ જગતના મોટા નામોએ હાજરી આપી.
ફુલોની શણગારનો ખર્ચ એટલો કે ભારતમાં 12 લગ્ન થઈ શકે.

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી