દૂધી નો રસ વિટામિન C, K, કૅલ્શિયમ અને પાણીથી ભરપૂર એક કુદરતી હેલ્થ ડ્રિંક છે.
દૂધીના રસમાં 90% પાણી હોય છે, જે હાઇડ્રેશનમાં મદદ કરે છે.
તે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે અને હ્રદયને સ્વસ્થ રાખે છે.
દૂધીનો રસ ઓછા કેલરીવાળો હોવાથી ફેટ બર્ન કરવા મદદ કરે છે.
દૂધીનો રસ શરીરની ગરમી ઘટાડે છે અને હીટસ્ટ્રોકથી બચાવે છે.
તે કબજિયાત દૂર કરે છે અને પાચન ક્રિયા મજબૂત બનાવે છે.
દૂધીનો રસ મનને શાંતિ આપે છે અને તણાવ ઘટાડે છે.
તે ત્વચાને ચમકદાર અને તાજી રાખે છે, ડિટોક્સમાં મદદરૂપ છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ