/>
લેમન વોટર: લેમન પાણી રાત્રે પીવાથી પાચન સુધરે છે અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે
કાકડી વોટર: કાકડી ઠંડક આપે છે, એસિડિટી અને બળતરા ઘટાડે છે
એપલ સાઈડર વીનીગર વોટર: પાચન તંત્ર મજબૂત બનાવે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે
મિંટ વોટર: પુદીના પાણીથી પેટની ગેસ અને ફૂલવાનું ઓછું થાય છે
અલસીના બીજ વોટર: અલસી ફાઇબરથી ભરપૂર હોવાથી પાચનને સહાય કરે છે
લેમન + કાકડી વોટર: આ કોમ્બિનેશન શરીર ઠંડુ રાખે છે અને ઝેર બહાર કાઢે છે
અદ્રક વોટર: અદ્રક પાચન સુધારે છે, બ્લોટિંગ અને ગેસ દૂર કરે છે.
મધ + ગરમ પાણી: રાત્રે સૂતાં પહેલા મધ અને પાણી પીવાથી શરીર ડિટૉક્સ થાય છે
સંતરાનું પાણી: વિટામિન C ભરપૂર હોવાથી રાત્રે પીવાથી ઈમ્યુનિટી વધે છે.
Recommended Stories
health-lifestyle
દરરોજની નાની આદત PCODથી મુક્તિનો મોટો પગલું
health-lifestyle
સ્ત્રીઓમાં કેલ્શિયમની ઉણપ શરીર આપતું છુપાયેલું એલાર્મ
health-lifestyle
મીઠું સ્વાદ, અનેક ફાયદા રોજ ખાવો રાસબેરી અને રહો ફ્રેશ અને ફિટ!
health-lifestyle
ખરાબ શ્વાસ દૂર, આત્મવિશ્વાસ ફરી શરૂ!