ગિફ્ટ આપવું એક લાગણી છે… પણ દરેક વસ્તુ ગિફ્ટ માટે યોગ્ય નથી
કોઈને ખુશ કરવાનું હોય, તો વિચારપૂર્વક ગિફ્ટ પસંદ કરો
ચાલો જાણીએ કઈ વસ્તુઓ ક્યારેય ગિફ્ટમાં આપવી જ ન જોઈએ
ટૂથબ્રશ / ડીઓ / સોપ પર્સનલ હાઈજીન વસ્તુઓ અપમાન જેવી લાગે.
જૂના શૂઝ / જૂના કપડા વપરાયેલ વસ્તુઓ ક્યારેય ગિફ્ટ ન કરવી.
વેઇટ લોસ ચા / ફિટનેસ કિટ કોઈની બોડી પર કોમેન્ટ જેવી લાગે.
પાળતુ પ્રાણી (ડૉગ/કેટ) જવાબદારી હોવાને કારણે પહેલાથી પૂછવું જરૂરી.
પરફ્યુમ જે તેમની પસંદનો ન હોય ખૂબ પર્સનલ હોઈ શકે.
ઘણી મોંઘી વસ્તુ—ઘડિયાળ/જ્વેલરી સામેવાળાને બાધ્ય બનાવી શકે.
ગેગ ગિફ્ટ્સ / ઓફેન્સિવ વસ્તુઓ ખુશ કરવા બદલે ગુસ્સો આવે.

Recommended Stories

utility

Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ

utility

મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું

utility

UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ

utility

આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો