બ્લુ વ્હેલ: તે પૃથ્વી પરનું સૌથી મોટું દરિયાઈ જીવ છે.
આફ્રિકન હાથી: આ જમીન પર રહેતું સૌથી વિશાળ પ્રાણી છે.
કોલોસલ સ્ક્વિડ: તે સમુદ્રનું સૌથી મોટું અપૃષ્ઠવંશી પ્રાણી છે.
જિરાફ: તે પૃથ્વી પરનું સૌથી ઊંચું પ્રાણી માનવામાં આવે છે.
વ્હેલ શાર્ક: આ દુનિયાની સૌથી મોટી માછલી તરીકે જાણીતી છે.
ખારા પાણીનો મગર: તે દુનિયાનું સૌથી મોટું પેટે ચાલતું પ્રાણી છે.
ઓસ્ટ્રિચ: તે વિશ્વનું સૌથી મોટું અને ભારે પક્ષી છે.
પોલર બેર: તે જમીન પરના સૌથી મોટા શિકારી પ્રાણીઓમાંથી એક છે.

Recommended Stories

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ

health-lifestyle

ઉનાળામાં દેખાવો સ્ટાઇલિશ: 2026 ના આ 10 લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ