અવનિત કૌર ફરીથી છવાઈ ગઈ છે પોતાની સુંદરતા અને આકર્ષક લુકથી.
તેણી પિંક ડ્રેસમાં જોવા મળતાં સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
ન્યૂડ મેકઅપથી એનુ લુક બનેલું છે બિલકુલ નેચરલ અને એલિગન્ટ.
અવનિત ના લુકમાં છે સિમ્પ્લિસિટી અને ક્લાસિક સ્ટાઈલનો કમાલ.
હેરસ્ટાઇલ પણ બોલી રહી છે – "Simple is Beautiful".
પિંક ડ્રેસ અને ન્યૂડ મેકઅપ – પરફેક્ટ કમ્બિનેશન ફોટોશૂટ માટે!
અવનિત ના પોઝ પણ એટલા ક્યૂટ કે ફેન્સની નજર જ નહીં હટે!
અવનિત ફરી એકવાર પુરવાર કરી રહી છે કે she’s a Gen-Z Style Icon!
તેણી ફેશનની સાથેConfidence પણ વહન કરે છે દરેક ફોટામાં.
Recommended Stories
entertainment
Nora Fatehi in her slay era
entertainment
Shalini Passi: Ritu Kumar ના શાહી લુકમાં એક પ્રતિભા
entertainment
ફેન્સ બોલ્યા: 'આજ પણ Sushmita છે બ્યુટી ક્વીન'
entertainment
71st National Film Awards Winners