મેષ - અચાનક નાણાકીય લાભ થશે, મિત્રો સાથેના સંબંધોમાં સાવધાની રાખવી.
વૃષભ - કામનું દબાણ વધશે, પિતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
મિથુન - ભાગ્યનો સાથ મળશે પણ લાંબી મુસાફરીમાં સામાનનું ધ્યાન રાખવું.
કર્ક - વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું, સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું.
સિંહ - દાંપત્ય જીવનમાં તણાવ આવી શકે, ભાગીદારીમાં ધીરજથી કામ લેવું.
કન્યા - શત્રુઓ પર વિજય મળશે, જૂની બીમારીઓથી રાહત મળવાની શક્યતા છે.
તુલા - પ્રેમ સંબંધોમાં ગેરસમજ ટાળવી, શેરબજારમાં રોકાણથી દૂર રહેવું.
વૃશ્ચિક - જમીન-મિલકતના કામમાં અવરોધ આવી શકે, માતાની સેવા કરવી.
ધનુ - ભાઈ-બહેનો સાથે વિવાદ ટાળવો, સાહસિક કાર્યોમાં સફળતા મળશે.
મકર - વાણીમાં કડવાશ આવી શકે છે, પૈસાની બાબતમાં સાવધાની રાખવી.
કુંભ - માનસિક મૂંઝવણ વધશે, ક્રોધ પર કાબૂ રાખવો અત્યંત જરૂરી છે.
મીન - બિનજરૂરી ખર્ચ વધશે, આંખોની તકલીફમાં ડોક્ટરની સલાહ લેવી.

Recommended Stories

dharama

16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ

dharama

આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો

dharama

ગુરુ-શુક્રની યુતિથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય!

dharama

રાહુનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓ માટે ખૂલશે ધનના ભંડાર!