શું તમે પણ આ લક્ષણો છે? સતત ઉદાસીનતા અથવા મન હંમેશા અશાંત રહેવું.
રોજિંદા કામ અને શોખમાં રસ ઓછો થઈ જવો.
શરીરમાં સતત થાક અને નબળાઈનો અનુભવ થવો.
ઊંઘમાં વધારો થવો અથવા રાત્રે બિલકુલ ઊંઘ ન આવવી.
ભૂખમાં અચાનક ઘટાડો અથવા વધારો થવો.
મનમાં સતત નકારાત્મક વિચારો અને નિરાશા આવવી.
ધ્યાન કેન્દ્રિત કરવામાં કે નિર્ણય લેવામાં તકલીફ પડવી.

Recommended Stories

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ

health-lifestyle

ઉનાળામાં દેખાવો સ્ટાઇલિશ: 2026 ના આ 10 લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ