મોટું મસ્તક: વધુ વિચાર કરે અને જ્ઞાન મેળવવાનું શીખવે.
નાની આંખો: ધ્યાન કેન્દ્રિત રાખે અને સંપૂર્ણ નજર રાખે.
મોટા કાન: સારું સાંભળો અને દરેક પાસે સમજવાનો પ્રયાસ કરો.
નાનું મોં: ઓછું બોલો અને વધુ કરવાનું શીખો.
મોટો પેટ: દરેક વાત સહન કરો અને સંતુલન જાળવો.
એક દાંત: સારું અપનાવો, ખરાબને છોડવાનું શીખો.
સૂંડ: કોઈપણ પરિસ્થિતિને સેહલાઈ થી હલ કરો.
મૂષક વાહન: નમ્ર રહો, બળના બદલે બુદ્ધિથી કાર્ય કરો.
પ્રથમ પૂજ્ય: દરેક કાર્ય શરૂ કરતા પહેલા શુભતા મેળવી લો.
Recommended Stories
dharama
15 September થી શુક્રનું રાશિ પરિવર્તન: કઈ રાશિને થશે ધનલાભ?
dharama
રાધા અષ્ટમી 2025: પ્રેમ અને ભક્તિ સાથે તહેવાર ઉજવો
dharama
લાલબાગચા રાજાના દર્શન માટે Amit Shah મુંબઈ પહોંચ્યા
dharama
મુંબઈની ગણેશ ભક્તિ – શબ્દો ઓછા પડે એવું ભવ્ય દર્શન