ફૂલોની ઘાટી, ઉત્તરાખંડ આ સમયે અઢળક રંગબેરંગી ફૂલો ખિલેલા હોય છે.
ચેેરાપુંજી અને માવલિનાંગ, મેઘાલય વરસાદી જગ્યા, અદ્ભૂત ચોમાસો.
લદ્દાખ શાંત હવામાન અને ખુલ્લા માર્ગ.
કૂર્ગ, કર્ણાટક ચોમાસામાં શાંત વાતાવરણ અને લીલીછમ વનરાજી.
મુન્નાર, કેરળ ચા બગીચાઓમાં લીલાવટ, ઓછી ભીડ અને શાંત વાતાવરણ.
લોનાવલા અને ખંડાલા, મહારાષ્ટ્ર મુંબઇ-પુણે નજીક, ચોમાસામા ઉત્તમ સ્થળ.
વાયનાડ, કેરળ વરસાદથી લીલીછમ હિલ સ્ટેશનો અને ધોધોની ભવ્યતા.
સ્પિતિ ઘાટી, હિમાચલ પ્રદેશ રસ્તા ખૂલે, દૃશ્ય જોવા મળે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ