શું તમે પણ લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ફોલો કરો આ ટિપ્સ.
દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવાથી શરીર સારું થાય છે.
તાજા ફળો અને લીલા શાકભાજીને ડાયેટમાં સામેલ કરો.
રોજ 30 મિનિટ ચાલવું અથવા યોગ કરવાથી આયુષ્ય વધે છે.
મેડિટેશન અને ઊંડા શ્વાસ લેવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.
દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાની આદત રાખો.
શરીરનું યોગ્ય વજન અનેક બીમારીઓને દૂર રાખે છે.
ધૂમ્રપાન અને દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવો સુખદ જીવન માટે જરૂરી છે.
Recommended Stories
health-lifestyle
પાચન અને ત્વચા માટે ફુદીનાના ગુણ
health-lifestyle
શું તમે પણ માનસિક શાંતિ ઈચ્છો છો? આજે જ અપનાવો આ હેલ્ધી આદતો
health-lifestyle
ઉનાળામાં અમૃત સમાન છાશ: જાણો તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદા
health-lifestyle
કુદરતી એનર્જી ડ્રિંક: કાકડીનો રસ પીવાથી શરીરને થશે આ ગજબના ફાયદા