પાણી પીવો: મીઠું ખાવાનું મન થાય ત્યારે એક ગ્લાસ પાણી પી લેવું.
પ્રોટીન લો: ભોજનમાં પ્રોટીન લેવાથી લાંબો સમય ભૂખ નથી લાગતી.
ફળો ખાઓ: ખાંડને બદલે સફરજન કે કેળા જેવા કુદરતી ફળો લેવા.
પૂરતી ઊંઘ: ઓછી ઊંઘ ક્રેવિંગ્સ વધારે છે, તેથી પૂરતો આરામ કરવો.
મેગ્નેશિયમ: બદામ કે ડાર્ક ચોકલેટ ખાવાથી ગળ્યાની ઈચ્છા ઘટે છે.
નિયમિત ખોરાક: થોડા અંતરે પૌષ્ટિક નાસ્તો લેવાથી સુગર લેવલ જળવાય છે.
તણાવ ઘટાડો: સ્ટ્રેસ રોકવા યોગ કરો, જેથી મીઠું ખાવાનું મન ઓછું થાય.
ફાઈબર: વધુ ફાઈબરવાળો આહાર બ્લડ સુગરને સ્થિર રાખે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ