Back Back
Poppy Seeds – (ખસખસ)માં નાનું કદ હોવા છતાં પ્રોટીન ભરપૂર હોય છે.
Flax Seeds – અળસી બીજ પ્રોટીનનો સારો સ્ત્રોત અને પાચન સુધારે છે.
Sunflower Seeds – સૂરજમુખી બીજ શરીરને શક્તિ અને જરૂરી પ્રોટીન આપે છે.
Pumpkin Seeds – પ્રોટીન સાથે-સાથે ફાઈબર માટે પણ ઉત્તમ છે.
Sesame Seeds – પ્રોટીન ઉપરાંત આયર્નથી પણ ભરપૂર છે.
Hemp Seeds – Hemp Seeds શરીરને પ્રોટીન અને ઓમેગા-3 ફેટ આપે છે.
Chia Seeds – Chia Seeds માં પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-3 ભરપૂર હોય છે.
Quinoa – Quinoa પૂરેપૂરો પ્રોટીન સ્ત્રોત છે

Recommended Stories

image

health-lifestyle

મસાલેદાર દિવસ – Happy World Samosa Day
image

health-lifestyle

જાળીદાર ઘેવરની મીઠી દુનિયા
image

health-lifestyle

અસ્થમા પેશન્ટ માટે દૈનિક કાળજી
image

health-lifestyle

દહીંના 10 કમાલના ફાયદા – રોજ ખાશો તો થશે આરોગ્ય ચમકદાર