Padmanabhaswamy Temple: આ વિશ્વનું સૌથી ધનિક અને પવિત્ર મંદિર છે.
Kovalam Beach: અર્ધચંદ્રાકાર બીચ તેની સુંદરતા માટે પ્રખ્યાત છે.
Napier Museum: અહીં ઈન્ડો-સેરાસેનિક સ્થાપત્ય અને કલા સંગ્રહ છે.
Veli Tourist Village: સરોવર અને દરિયાના સંગમનો આનંદ માણી શકાય.
Shangumugham Beach: સૂર્યાસ્ત અને વિશાળ પ્રતિમા માટે જાણીતું સ્થળ.
Agasthyakoodam: ટ્રેકિંગ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ પર્વત છે.
Ponmudi Hill Station: સુંદર ધુમ્મસ અને ચાના બગીચાઓ માટે જાણીતું છે.
Kuthiramalika Palace: રાજવી સ્થાપત્ય અને અદભૂત લાકડાના કોતરણી માટે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ