તે બ્લડ પ્રેશર ઘટાડી હૃદયને સ્વસ્થ રાખે છે.
તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે.
ફ્લેવેનોલ્સ મગજમાં લોહીનું પરિભ્રમણ વધારે છે.
તે સ્ટ્રેસ હોર્મોન્સ ઘટાડી મૂડ સુધારે છે.
તે શરીરમાં સારા કોલેસ્ટ્રોલ (HDL) માં વધારો કરે છે.
સૂર્યના કિરણોથી ત્વચાને થતું નુકસાન અટકાવે છે.
તે ઈન્સ્યુલિન પ્રત્યેની સંવેદનશીલતા સુધારે છે.
શરીરમાં તરત જ એનર્જી લેવલ વધારવામાં મદદરૂપ છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ