12th Fail ને મળ્યો Best Feature Film નો એવોર્ડ
Credit: Instagram
Shah Rukh Khan ને Jawan માટે Best Actor નો એવોર્ડ મળ્યો
Vikrant Massey ને પણ 12th Fail માટે Best Actor બન્યા
Rani Mukerji ને Mrs. Chatterjee Vs Norway માટે Best Actress
Sudipto Sen ને The Kerala Story માટે Best Director નો એવોર્ડ
Vaibhavi Merchant ને Rocky Aur Rani... માટે Best Choreography
Hanu-Man ફિલ્મે Best Action & VFX Film તરીકે એવોર્ડ જીત્યો
Sam Bahadur ફિલ્મે Social Values માટે એવોર્ડ મેળવ્યો
Janki Bodiwala એ Gujarati ફિલ્મ Vash માટે Best Supporting Actress
Urvashi ને Malayalam ફિલ્મ Ullozhukku માટે એવોર્ડ મળ્યો
Naal 2 (Marathi) એ Best Children’s Film નો ખિતાબ જીત્યો
Kathal (Hindi), Vash (Gujarati) જેવી ફિલ્મોને ભાષાવાર એવોર્ડ મળ્યા
Harshvardhan Rameshwar એ Animal માટે Best Background Score
Prasantanu Mohapatra ને The Kerala Story માટે Best Cinematography

Recommended Stories

entertainment

એથનિક અંદાજમાં Sonam Bajwa નો જાદુ

entertainment

Anushka Sen ની હેલ્ધી લાઈફસ્ટાઈલ: ફિટનેસ અને સુંદરતાનો પરફેક્ટ સંગમ

entertainment

પિંક ગાઉનમાં Medha Shankr નો બાર્બી લૂક

entertainment

બ્લેક ડ્રેસમાં ડેઝી શાહનો હટકે અંદાજ જોઈ ફેન્સ ફિદા