Back Back
બટાકા ભજીયા પાતળી બટાકાની સ્લાઈસને મસાલેદાર બેસનમાં તળી તૈયાર કરેલ.
કાંદા ભજીયા કાંદા, બેસન અને મસાલા સાથે બનેલા ક્રિસ્પી ભજીયા.
મિર્ચી ભજીયા મોટા લીલા મરચાંને ભરીને બેસનમાં ડૂબાળી તળેલા ભજીયા.
મેથીના ભજીયા સમારેલી મેથીના પાન અને બેસનથી બનેલા સ્વાદિષ્ટ ભજીયા.
પાલક ભજીયા પાલકના પાન બેસનમાં ડૂબાળી તળી બનાવેલા કુરકુરા ભજીયા.
પનીર ભજીયા પનીરના ટુકડાને મસાલાદાર બેસનમાં ડૂબાળી તળેલા ભજીયા.
મિક્સ શાકભાજી ભજીયા વિવિધ શાકભાજી અને મસાલા ભેળવી તળેલા મિશ્ર ભજીયા.

Recommended Stories

image

health-lifestyle

શું તમને પણ થાય છે આવી તકલીફ તો હોય શકે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ
image

health-lifestyle

છ મહિના, છ દુઃખદ ઘટનાઓ - શોકમાં ભારત
image

health-lifestyle

ગરમ મસાલાને કેમ "ગરમ" કહેવામાં આવે છે ?
image

health-lifestyle

આ છે દિલ્લી ના 9 ફેમસ વ્યંજન ...