વારાણસી: વિશ્વનું પ્રાચીન શહેર, જ્યાં મોક્ષનો અનુભવ થાય છે.
ઋષિકેશ: યોગની પવિત્ર નગરી, જ્યાં ગંગા કિનારે અદભૂત શાંતિ મળે છે.
કેદારનાથ: જે શિવ ભક્તિ અને શક્તિનું ધામ છે.
અમૃતસર: સુવર્ણ મંદિરની પવિત્રતા અને નિઃસ્વાર્થ સેવા મન તૃપ્ત કરે છે.
હરિદ્વાર: ગંગા કિનારે આવેલું પવિત્ર શહેર, જ્યાં કુંભમેળો ભરાય છે.
તિરુપતિ: ભગવાન બાલાજીના દર્શન અને પરમ આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર.
રામેશ્વરમ્: જે ભગવાન રામની આસ્થાનું પ્રતીક છે.

Recommended Stories

dharama

4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો

dharama

સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર

dharama

16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ

dharama

આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો