અયોધ્યા: ભગવાન શ્રીરામનું પવિત્ર જન્મસ્થળ અને રાજધાની.
જનકપુર: નેપાળમાં આવેલું માતા સીતાનું જન્મસ્થળ.
દંડકારણ્ય: વનવાસ દરમિયાન રામ-સીતા અહીં રોકાયા હતા.
પંચવટી: નાસિકમાં જ્યાં લક્ષ્મણે શૂર્પણખાના નાક કાપ્યા હતા.
રામેશ્વરમ: લંકા વિજય પહેલા રામે અહીં શિવપૂજા કરી હતી.
અશોક વાટિકા: શ્રીલંકામાં જ્યાં રાવણે સીતાજીને રાખ્યા હતા.
હમ્પી (કિષ્કિંધા): હનુમાનજી અને સુગ્રીવનું નિવાસસ્થાન.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો