હાથો વારંવાર ધોવો વાયરસ અને બેક્ટેરિયા અટકાવવામાં મદદ કરે.
ઉકળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી પીવો ચોમાસામાં પાણી જોખમ વધારે છે.
બહારનું ખાવું ટાળો ખાસ કરીને કટિંગ ફ્રૂટ અને ફરસાણ.
મોસમ મુજબના ભોજન લો હળદર, આદુ, તુલસી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
પાણીથી ભીંજાય તો તુરંત સૂકાઈ જાવો ભીનું શરીર થવાથી કફ વધે.
ઘર ચોખ્ખું અને સુકું રાખો ડેન્ગ્યૂ અને મલેરિયા માટે મચ્છર રોકો.
યોગ/પ્રાણાયામ કરો રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ