ગુલાબ જાંબુ: આ પર્શિયન મૂળની વાનગી મુઘલો દ્વારા ભારતમાં આવી.
જલેબી: પર્શિયામાં 'ઝોલબિયા' તરીકે ઓળખાતી આ મીઠાઈ અત્યંત લોકપ્રિય છે.
મૈસૂર પાક: મૈસૂરના રાજા માટે રસોઈયા કાકાસુરા માડપ્પાએ આ બનાવી હતી.
રસગુલ્લા: ઓડિશા અને બંગાળની આ મીઠાઈ જગન્નાથ પૂરી સાથે જોડાયેલી છે.
ખીર: આયુર્વેદિક મૂળ ધરાવતી આ વાનગી સમૃદ્ધિનું પ્રતીક મનાય છે.
બરફી: પર્શિયન શબ્દ 'બર્ફ' (બરફ) પરથી આનું નામ બરફી પડ્યું છે.
પેઠા: મુઘલ કાળમાં તાજમહેલના નિર્માણ સમયે આગ્રામાં આની શરૂઆત થઈ.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ