રણથંભોર: અહીં ઉનાળામાં વાઘ જોવાની શક્યતા સૌથી વધુ રહે છે.
જિમ કોર્બેટ: હિમાલયની તળેટીમાં વાઘ અને હાથીની સફારી માટે જાણીતું.
ગીર નેશનલ પાર્ક: એશિયાઈ સિંહ જોવા વિશ્વનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન.
બાંધવગઢ: રોયલ બેંગલ ટાઇગરને જોવા માટે આ શ્રેષ્ઠ સ્થળ ગણાય છે.
કાન્હા નેશનલ પાર્ક: 'જંગલ બુક' ફેમ આ પાર્કમાં વાઘ અને હરણ જોવા મળે છે.
તાડોબા: ઉનાળામાં અહીં જળાશયો પાસે વાઘ સરળતાથી જોવા મળે છે.
કાઝીરંગા: એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત, હાથી સફારી લોકપ્રિય છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ