ચણાની ચાટ: ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર આ હળવો ખોરાક છે.
ઓટ્સ ઉપમા: શાકભાજી ઉમેરીને બનાવેલ ઓટ્સ પાચન માટે ઉત્તમ છે.
ક્વિનોઆ ખીચડી: મેગ્નેશિયમ અને ફાઈબર માટે ક્વિનોઆ બેસ્ટ છે.
બાજરીનો રોટલો: આમાં ફાઈબર વધુ હોય છે, જે પેટ લાંબો સમય ભરેલું રાખે છે.
મગની દાળ: તે હળવી છે અને તેમાં ડાયેટરી ફાઈબર પુષ્કળ હોય છે.
બ્રાઉન રાઈસ પુલાવ: સફેદ ચોખા કરતા આમાં વધુ ફાઈબર અને પોષણ હોય છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ