ગીતા માત્ર ગ્રંથ નથી… જીવનની સમસ્યાઓનો સોલ્યુશન છે.
રહસ્ય 1 – નિષ્કામ કર્મ કામ કરો… પણ ફળની ચિંતા છોડો। ચિંતા થી શક્તિ ઘટે, નિષ્કામ કર્મ થી શક્તિ વધે.
જ્યાં અપેક્ષા ઓછી, ત્યાં શાંતિ વધારે.
રહસ્ય 2 – મન પર કાબૂ ગીતા કહે છે: “મન જ મિત્ર, મન જ શત્રુ.” જે મન જીતી લે, તે દુનિયા જીતી લે.
મનને ટ્રેન કરો, નહિ તો મન તમને ચલાવશે.
રહસ્ય 3 – સ્વધર્મ શ્રેષ્ઠ બીજાને કોપી ન કરો। તમારું પાથ તમે જ લખશો — એ જ ગીતા નો મેસેજ.
બીજાની સાથે કમ્પેર કરવાથી માત્ર દુઃખ મળે.
રહસ્ય 4 – સ્થિરતા પરિસ્થિતિ બદલાય, પણ મન સ્થિર રાખો। સ્થિર મન = સાચો નિર્ણય.
રહસ્ય 5 – આત્મજ્ઞાન અસલી શક્તિ બહાર નથી, અંદર છે। જીવનની તકલીફો ને અંદરની શક્તિથી જીતી શકો.
ગીતા ના પાંચ રહસ્યો — જીવન બદલી નાખે, જો રોજ થોડા મિનિટ વાંચો.
Recommended Stories
dharama
ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
dharama
વૈભવ લક્ષ્મી રાજયોગ થી આ રાશિઓને થશે ધનલાભ
dharama
અખાત્રીજ પર સર્જાશે શક્તિશાળી ગજકેસરી યોગ: આ રાશિના જાતકો થશે માલામાલ
dharama
2 મેથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય: સર્જાશે શક્તિશાળી લાભ દ્રષ્ટિ રાજયોગ