પશુપતિનાથ (નેપાળ): કાઠમંડુમાં આવેલું આ મંદિર યુનેસ્કો હેરિટેજ સાઈટ છે.
કટાસરાજ (પાકિસ્તાન): આ મંદિર પાંડવકાળ સાથે જોડાયેલું હોવાનું મનાય છે.
મુન્નેશ્વરમ (શ્રીલંકા): રામાયણ કાળમાં ભગવાન રામે અહિયા પૂજા કરી હતી.
અંગકોર વાટ (કંબોડિયા): આ વિશાળ મંદિરમાં ભગવાન શિવની ભવ્ય પ્રતિમા છે.
પ્રમબનન (ઇન્ડોનેશિયા): આ મંદિર તેની અદભૂત કલા માટે જાણીતું છે.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો