ગુલમર્ગ, કાશ્મીર: અહીં માર્ચમાં પણ બરફની ચાદર જોવા મળે છે.
મનાલી, હિમાચલ: સોલાંગ વેલીમાં બરફની મજા માણી શકાય છે.
તવાંગ, અરુણાચલ: અહીં માર્ચમાં અદભૂત બરફવર્ષા જોવા મળે છે.
ઔલી, ઉત્તરાખંડ: સ્કીઇંગ પ્રેમીઓ માટે આ શ્રેષ્ઠ સમય અને સ્થળ છે.
ઉત્તર સિક્કિમ: ગુરુડોંગમાર લેક પાસે બરફના પહાડો જોવા મળશે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ