આજે 5 નવેમ્બર, ભારતીય ક્રિકેટના કિંગ વિરાટ કોહલીનો જન્મદિવસ.
વિરાટનું નામ રન, રેકોર્ડ્સ, અડગ મનોબળ અને જુસ્સા માટે ઓળખાય છે.
વર્ષ 2006માં 18 વર્ષની ઉંમરે દિલ્હી માટે રણજી ટ્રોફી રમી રહ્યો હતો.
એ જ મેચ દરમિયાન વિરાટના પિતાનું દુઃખદ અવસાન થયું હતું.
પિતાના અંતિમ વિધિ બાદ વિરાટે બીજા જ દિવસે મેચ રમી.
તે મેચમાં વિરાટે 90 રન બનાવી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
એ ઘટના વિરાટના જીવનનો વાસ્તવિક ટર્નિંગ પોઈન્ટ બનયો.
દુઃખને બળમાં ફેરવી, પિતાનું સપનું પૂરું કરવાનો સંકલ્પ કર્યો.
વિરાટ આજે ક્રિકેટ અને જીવન બંનેમાં પ્રેરણાસ્ત્રોત બની ગયો છે.
મજબૂત ઈરાદો અને અવિરત મહેનતથી વિજય મેળવી શકાય તે વિરાટ થી સીખવા મળે છે
Happy Birthday, King Kohli — the nation loves you!
Recommended Stories
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ
entertainment
ટ્રેડિશનલ આઉટફિટમાં Shreya Ghoshal ની સુંદરતા