કન્ટેન્ટ ક્રિએટર બનવું સરળ છે, પણ ગ્રોથ માટે સાચી તૈયારી જરૂરી.
તમારે શું બનાવવું છે—બ્યુટી, ફેશન, લાઈફસ્ટાઈલ કે ટ્રાવેલ—સ્પષ્ટ રાખો
સારો ફોન/કેમેરા, સ્ટેબલ ટ્રાઈપોડ, રિંગ લાઈટ—કન્ટેન્ટને પ્રોફેશનલ બનાવે.
માઇક્રોફોન બહુ જરૂરી, કારણ કે દર્શકોને ક્લીન અવાજ જ પસંદ આવે છે.
CapCut, VN, Lightroom જેવી એપમાં બેઝિક થી એડવાન્સ એડિટ શીખો.
સાપ્તાહિક કે માસિક પ્લાન—કયા દિવસે રીલ, ક્યાં દિવસે પોસ્ટ, શું શૂટ કરવું.
દરરોજ નહીં તો નિયમિત પોસ્ટિંગ—આલ્ગોરિથમ અને ઓડિયન્સ સાથે જોડાઈ રાખે
ટ્રેન્ડિંગ ઓડિયો, નવા આઈડિયાઝ, યુનિક એંગલ—આ બધું જ વિડિયોને પોપ્યુલર બનાવે.
કોમેન્ટ્સનો જવાબ આપવો, પોલ, Q&A, સ્ટોરીઝ—ઓડિયન્સ સાથે જોડાણ વધે.
કઈ પોસ્ટ ચાલે છે, કયો સમય બેસ્ટ છે—આઈન્સાઈટ્સનુ ડેટા વાંચીને ગ્રોથ કરો.
Recommended Stories
utility
Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ
utility
મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું
utility
UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ
utility
આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો