Poove Unakkaga: આ ફિલ્મે વિજયને રોમેન્ટિક હીરો તરીકે નવી ઓળખ આપી.
Ghilli: આ બ્લોકબસ્ટર ફિલ્મે તેમને માસ એક્શન સ્ટાર બનાવી દીધા.
Pokkiri: વિજયની સ્ટાઈલ અને ડાયલોગ્સે સિનેમાઘરો ગજવી મૂક્યા હતા.
Thuppakki: આર્મી ઓફિસરના પાત્રમાં વિજયે અભિનયના શિખરો સર કર્યા.
Kaththi: સામાજિક વિષય પર બનેલી આ ફિલ્મ કરિયરની મહત્વની ફિલ્મ છે.
Theri: ઈમોશનલ પોલીસ ઓફિસર તરીકે વિજયે લોકોના દિલ જીતી લીધા.
Mersal: ત્રણ અલગ પાત્રોમાં વિજયનો જબરદસ્ત પર્ફોર્મન્સ જોવા મળ્યો.
Sarkar: રાજનીતિ પર આધારિત આ ફિલ્મે ભારે લોકપ્રિયતા મેળવી હતી.
Master: જેડીના રોલમાં વિજયની સ્ટાઈલે યુવાનોમાં ભારે ક્રેઝ જગાવ્યો.
Leo: લોકેશ કનાગરાજ સાથેની આ ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી છે.

Recommended Stories

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ

entertainment

ટ્રેડિશનલ આઉટફિટમાં Shreya Ghoshal ની સુંદરતા

entertainment

બ્લેક ડ્રેસમાં Sonakshi Sinha ની શાનદાર સ્ટાઈલ