ઝીરો વેલી (અરુણાચલ): ડાંગરના ખેતરો અને અપાતાની સંસ્કૃતિ માટે પ્રખ્યાત.
માજુલી ટાપુ (આસામ): વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ અને સાંસ્કૃતિક કેન્દ્ર.
સ્પિતિ વેલી (હિમાચલ): ઠંડા રણ અને પ્રાચીન મઠોનો અદભૂત નજારો.
ગોકર્ણ (કર્ણાટક): ભીડભાડ વગરના શાંત બીચ અને આધ્યાત્મિક વાતાવરણ.
મોવલિનનોંગ (મેઘાલય): એશિયાનું સૌથી સ્વચ્છ ગામ અને જીવંત પુલ.
ચોપતા: ભારતનું મિની સ્વિટ્ઝર્લેન્ડ અને ટ્રેકિંગ માટે સ્વર્ગ સમાન છે.
ગંડિકોટા(આંધ્રપ્રદેશ): આ સ્થળ 'ભારતના ગ્રાન્ડ કેન્યોન' તરીકે ઓળખાય છે.
તીર્થન વેલી (હિમાચલ): ટ્રાઉટ ફિશિંગ અને કુદરતી શાંતિ માટે જાણીતું છે.
માંડુ (મધ્યપ્રદેશ): પ્રાચીન મહેલો અને અદભૂત સ્થાપત્ય કલાનું સંગમ.
ધનુષકોડી (તમિલનાડુ): ભારતનું અંતિમ છેડો અને રહસ્યમય 'ઘોસ્ટ ટાઉન'.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ