Back Back
Rose – પ્રેમ અને સુંદરતાનું પ્રતિક, વિવિધ રંગોમાં મળે છે.
Orchid – અદભુત આકારવાળું ફૂલ, ખૂબજ નાજુક અને શોભદાર છે.
Lily – પાવિત્રતા અને શાંતિનું પ્રતિક, ખાસ કરીને સફેદ Lily.
Tulip – સીધું અને આકર્ષક ફૂલ, ખાસ કરીને નેધરલેન્ડમાં પ્રખ્યાત.
Cherry Blossom – વસંત ઋતુમાં ખીલતું સુંદર ગુલાબી રંગનું ફૂલ.
Lotus – જળમાં ઊગતું પવિત્ર ફૂલ, શાંતિ અને મુક્તિનું પ્રતિક.
Peony – ઘન પાંખીવાળું અને ભવ્ય દેખાતું ફૂલ, સુગંધિ પણ હોય છે.
Bird of Paradise – પક્ષી જેવા આકારવાળું ટ્રોપિકલ અને અનોખું ફૂલ.
Sunflower – સૂરજ તરફ વળતું ફૂલ, હંમેશા ઉજાશ અને આનંદ લાવે છે.
Dahlia – રંગબેરંગી અને જટિલ પખીઓથી ભરેલું સુંદર ફૂલ.

Recommended Stories

image

health-lifestyle

મસાલેદાર દિવસ – Happy World Samosa Day
image

health-lifestyle

જાળીદાર ઘેવરની મીઠી દુનિયા
image

health-lifestyle

અસ્થમા પેશન્ટ માટે દૈનિક કાળજી
image

health-lifestyle

દહીંના 10 કમાલના ફાયદા – રોજ ખાશો તો થશે આરોગ્ય ચમકદાર