મગફળી પ્રોટીનથી ભરપૂર હોય છે, શરીરને શક્તિ આપે છે.
ફાઇબરથી ભરેલી મગફળી પાચન ક્રિયાને સુધારે છે.
મગફળીમાં હ્રદય માટે ઉપયોગી ચરબી હોય છે.
મગફળી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
મગફળી ત્વચાને સુંદર રાખવા માટે મદદરૂપ છે.
મગફળી મગજની તાકાત અને યાદશક્તિ વધારતી હોય છે.
મગફળી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
મગફળીમાં આયર્ન હોય છે, હિમોગ્લોબિન માટે સારી છે.
મગફળી શરીરમાં ઊર્જા માટે પ્રાકૃતિક સ્ત્રોત છે.
ડાયાબિટીસ ના દર્દીઓને મગફળી હલકી માત્ર માં ફાયદાકારક છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ