પાંચ મિનિટનો મેડિટેશન: શાંત બેસીને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો.
નિયમિત ઊંડા શ્વાસ: ધીમે ધીમે શ્વાસ લો અને બહાર કાઢો.
કસરત અથવા ચાલવું: દરરોજ ૩૦ મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરો.
સૂર્યપ્રકાશમાં સમય: સવારના સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવો.
શરીરને હાઇડ્રેટેડ રાખો: પુષ્કળ પાણી પીને તણાવથી બચો.
મનગમતું સંગીત સાંભળો: સંગીત મનને શાંત અને હળવું કરે છે.
કૃતજ્ઞતા વ્યક્ત કરો: દરરોજ ત્રણ સારી બાબતો માટે આભાર માનો.
પર્યાપ્ત ઊંઘ લો: રાત્રે ૭-૮ કલાકની ગુણવત્તાવાળી ઊંઘ લો.
મન ગમતું કામ કરવા માટે સમય ફાળવો: મનને આનંદ આપે તેવી પ્રવૃત્તિ કરો.
સોશિયલ મીડિયાથી દૂર રહો: અમુક સમય માટે સ્ક્રીન ટાઇમ ટાળો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ