રોજ ૩૦ મિનિટ ચાલો કે હળવો વ્યાયામ કરો.
ખોરાકમાં મીઠું ઓછું લો, વધારે ન ખાઓ.
ધુમ્રપાન અને દારૂ છોડો અથવા ખૂબ ઓછું કરો.
તાજા ફળ-શાકભાજી વધારે ખાવા આદત પાડો.
પૂરતી ઊંઘ લો, તણાવથી દૂર રહો.
રોજ સમયસર દવા લો, ડૉક્ટરની સલાહ લો.
વજન નિયંત્રણમાં રાખો, તંદુરસ્ત રહો.
વધુ તેલ, તળેલું અને મીઠાઈ ટાળો.
પાણી પૂરતું પીવો, શરીર હાઇડ્રેટ રાખો.
નિયમિત BP ચેક કરો અને નોંધ રાખો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ