ચામડીના રોગોમાં: લીમડાના પાનનો લેપ ખંજવાળ અને ખીલ મટાડવામાં રામબાણ છે.
દાંતની મજબૂતી: લીમડાનું દાતણ કરવાથી દાંત અને પેઢા મજબૂત રેહ છે.
વાળની સંભાળ: માથામાં ખોડાની સમસ્યા દૂર થાય છે.
રોગપ્રતિકારક શક્તિ: દરરોજ લીમડાના પાન ચાવવાથી ઈમ્યુનિટીમાં વધારો થાય.
ડાયાબિટીસ નિયંત્રણ: લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
કુદરતી જંતુનાશક: અનાજમાં લીમડાના પાન રાખવાથી તેમાં જીવાત પડતી અટકે છે.
તાવમાં રાહત: લીમડાનો ઉકાળો પીવાથી તાવ અને શરદીમાં જલ્દી ફાયદો થાય છે.
ઘા મટાડવા માટે: લીમડાના પાણીથી ઘા ધોવાથી ચેપ લાગતો નથી.
લોહીનું શુદ્ધિકરણ: લોહીને કુદરતી રીતે શુદ્ધ કરી ચહેરા પર ચમક લાવે છે.
પેટના કૃમિ: બાળકોને લીમડાનો રસ આપવાથી પેટના કરમિયા મરી જાય છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ