/>
Japan – ઓક્ટોબરથી નવેમ્બરમાં સુંદર પર્ણપાતનો આનંદ મળે.
Canada – રંગબેરંગી વૃક્ષો અને કુદરત માટે ઓક્ટોબર શ્રેષ્ઠ છે
South Korea – પર્વતો અને પાર્કોમાં પર્ણપાત જોઈને મન ખુશ થઈ જાય
Germany – Oktoberfest અને Bavarian પર્વતો શરદમાં મનમોહક લાગે.
Italy – Tuscany અને વાઇનયાર્ડમાં રંગીન શરદ ઋતુની મજા આવે.
USA – New England માં શરદના રંગો અને તહેવારોનો આનંદ મળે.
Switzerland – Alpsમાં શરદ દરમિયાન ટ્રેન સફર અને સુંદર દ્રશ્યો મળે.
Nepal – ઓક્ટોબર માં ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ સમય અને સાફ આકાશ.
France – Parisમાં શરદનું શાંત અને સુંદર માહોલ જોવા મળે.
Czech Republic – Pragueની સંસ્કૃતિ અને શરદના રંગો એકસાથે ઝળહળે છે.

Recommended Stories

national-international

ભારતના 10 સૌથી જૂના અને ઐતિહાસિક શહેરો

gujarat

દુનિયાની ખોવાયેલી સંસ્કૃતિઓ – ઇતિહાસની એવી વાર્તાઓ

national-international

Selena Gomez’s Fairytale Wedding Goes Viral

national-international

ભારતની ચાની સુગંધ – દરેક રાજ્યની પરંપરા, દરેક કપમાં નવી કહાની