સરગવો ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે
શિંગમાં કેલ્શિયમ હોય છે, હાડકાં મજબૂત બનાવે છે.
તે પાચનશક્તિ સુધારે છે અને ગેસ-એસીડિટીથી રાહત આપે છે.
આંખોની શક્તિ વધારવામાં મદદ કરે છે.
શિંગ ખાવાથી શરદી-ઉધરસથી આરામ મળે છે.
સાંધાના દુઃખાવા જેવી તકલીફમાં લાભદાયક માનવામાં આવે છે.
ચામડી માટે ફાયદાકારક અને ત્વચા તંદુરસ્ત બનાવે છે.
બ્લડ શુગરનું લેવલ નિયંત્રણમાં રાખે છે.
શરીરમાં લોહીની ઊણપ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
તે શરીરમાં એનર્જી વધારવામાં ખૂબ ઉપયોગી છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ