Home Sports Will There Be Any Major Changes In Indias Playing Xi In The T20 World Cup Final

T20 World Cup Finalમાં શું ભારતની પ્લેઈંગ-11માં થશે મોટા ફેરફાર? : શું ફાઈનલ જીતવા આ બે વર્લ્ડ નંબર-1 ખેલાડીઓને બહાર બેસાડશે ભારત?

T20 World Cup Finalમાં શું ભારતની પ્લેઈંગ-11માં થશે મોટા ફેરફાર?
Published by: Offbeat Team
| Last Updated: Mar 08, 2026, 10:42 AM IST

T20 World Cup 2024 Final, IND vs NZ: ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે આવી ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની મહાજંગ ખેલાશે. ભારત પાસે સતત બીજી વાર વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે, પરંતુ ન્યુઝીલેન્ડનો પડકાર જરાય ઓછો નથી.

શું ભારત બદલશે પ્લેઈંગ-11?

ફાઈનલ જેવી હાઈ-વોલ્ટેજ મેચ પહેલા ભારતની પ્લેઈંગ ઈલેવનને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. ખાસ કરીને ઓપનર અભિષેક શર્મા અને સ્પિનર વરુણ ચક્રવર્તીના ફોર્મને લઈને ચર્ચાઓ જાગી છે.

અભિષેક શર્મા: દુનિયાના નંબર વન બેટ્સમેન હોવા છતાં છેલ્લી કેટલીક મેચોમાં તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. જોકે, ટીમ મેનેજમેન્ટ તેમની વિસ્ફોટક ક્ષમતા પર વિશ્વાસ મૂકીને તેમને ટીમમાં યથાવત રાખે તેવી પૂરેપૂરી શક્યતા છે.

વરુણ ચક્રવર્તી vs કુલદીપ યાદવ: બોલિંગ વિભાગમાં વરુણ ચક્રવર્તીની જગ્યાએ અનુભવી ચાઈનામેન બોલર કુલદીપ યાદવને તક મળી શકે છે. અમદાવાદની પિચને ધ્યાનમાં રાખીને કુલદીપ ઘાતક સાબિત થઈ શકે છે.

ન્યુઝીલેન્ડ: 'બેસ્ટ ફોર્મ' માં કિવી ટીમ

ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને જે રીતે હરાવ્યું છે, તેનાથી ભારતીય કેમ્પમાં ચોક્કસપણે સાવચેતીનો માહોલ હશે. ફિન એલનની આક્રમક સદી અને ટિમ સીફર્ટની ફિફ્ટી કિવી ટીમને મજબૂતી આપી રહી છે. ન્યુઝીલેન્ડની ટીમમાં ફેરફારની શક્યતા નહિવત છે. ભારત પાસે સતત બે T20 વર્લ્ડ કપ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી અને બુમરાહની ઘાતક બોલિંગ પર ભારતનો દારોમદાર રહેશે. જોકે, રચિન રવિન્દ્ર અને મિશેલ સેન્ટનર જેવા ઓલરાઉન્ડરોથી સજ્જ કિવી ટીમને હરાવવી ભારત માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ શકે છે.

ભારતની સંભવિત પ્લેઇંગ 11:

સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી/કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.

ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ 11:

ટિમ સીફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કોલ મેકકોન્ચી, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાના પબ્લિસિટી સ્ટંટથી યુઝર્સ નારાજ!: હાર્દિક પંડ્યાનો માહિકા સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ

વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાના પબ્લિસિટી સ્ટંટથી યુઝર્સ નારાજ!

વર્લ્ડ કપ જીતીને સૂર્યા સંતુષ્ટ નથી, ટીમ ઈન્ડિયા માટે કરી એનાઉન્સમેન્ટ: 3 વર્ષમાં 3 ICC ટ્રોફી, હવે ભારત રચશે નવો ઈતિહાસ!

વર્લ્ડ કપ જીતીને સૂર્યા સંતુષ્ટ નથી, ટીમ ઈન્ડિયા માટે કરી એનાઉન્સમેન્ટ

T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સૂર્યકુમાર યાદવ અડાલજ વાવની મુલાકાતે!: વિશ્વ વિજેતા સૂર્યાનું અડાલજમાં ભવ્ય સ્વાગત

T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સૂર્યકુમાર યાદવ અડાલજ વાવની મુલાકાતે!
Play Video

T20 World Cup ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર થશે ધનવર્ષા!: ટીમ ઈન્ડિયાને મળશે ICC તરફથી 27.5 કરોડની ઈનામી રકમ

T20 World Cup ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર થશે ધનવર્ષા!

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત અને રિતિકા વચ્ચે મેદાન પર થઈ બોલાચાલી!: વર્લ્ડ કપ સેલિબ્રેશનમાં કપલ વચ્ચે થયો ઝઘડો

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત અને રિતિકા વચ્ચે મેદાન પર થઈ બોલાચાલી!

મેચ જીત્યા બાદ કેમ વર્લ્ડ કપ લઈને આ હનુમાન મંદિરે પહોંચી ટીમ ઇન્ડિયા?: કોચ-કેપ્ટન અને જય શાહ જે મંદિરે પહોંચ્યા હતા તેની થઈ રહી છે ભારે ચર્ચા

મેચ જીત્યા બાદ કેમ વર્લ્ડ કપ લઈને આ હનુમાન મંદિરે પહોંચી ટીમ ઇન્ડિયા?

જીતના જશ્નમાં બધા હાજર હતા ત્યારે ક્યાં ગાયબ હતો કોહલી?: શું ગંભીર સાથેના વિવાદના કારણે વિરાટે કરી લીધી છે ટીમથી દૂરી?

જીતના જશ્નમાં બધા હાજર હતા ત્યારે ક્યાં ગાયબ હતો કોહલી?

ટીમના પ્લેયરોને પાણી પીવડાવી આ બે ખેલાડીઓ બન્યા વર્લ્ડ ચેમ્પિયન: ચેમ્પિયન બન્યા બાદ આ શું બોલ્યો સિરાજ? સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા

ટીમના પ્લેયરોને પાણી પીવડાવી આ બે ખેલાડીઓ બન્યા વર્લ્ડ ચેમ્પિયન

ફાઇનલ મેચમાં પીચ પર બાખડ્યા હતા આ બે ખેલાડીઓ: ભારત અને ન્યુઝીલેન્ડના બે ખેલાડીઓ વચ્ચે જે રીતે ચાલુ મેચમાં ઝઘડો થયો એ દ્રશ્યો કરોડો લોકોએ જોયા

ફાઇનલ મેચમાં પીચ પર બાખડ્યા હતા આ બે ખેલાડીઓ

"હું તૂટી ગયો હતો, સપના વિખેરાઈ ગયા હતા": ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ બન્યા બાદ સંજુ સેમસને કહ્યું; "હું સચિન સર સાથે સતત સંપર્કમાં હતો, તેમણે મને દિશા બતાવી"

"હું તૂટી ગયો હતો, સપના વિખેરાઈ ગયા હતા"

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી: ટ્રોફી રેપ્લિકા સાથે રસ્તાઓ પર ઉમટ્યા ક્રિકેટપ્રેમીઓ!

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી
Play Video

T20 World Cupમાં ગુજરાતીઓનો ડંકો: ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં સૌથી મહત્ત્વની હતી આ 4 ગુજરાતીઓની ભૂમિકા!

T20 World Cupમાં ગુજરાતીઓનો ડંકો

ધોનીએ 2 વર્ષ પછી સોશિયલ મીડિયા પર તોડ્યું મૌન: વર્લ્ડ કપ જીત્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ખાસ પોસ્ટ, જુઓ ગૌતમ ગંભીર વિશે આ શું લખ્યું?

ધોનીએ 2 વર્ષ પછી સોશિયલ મીડિયા પર તોડ્યું મૌન

ટીમ બહાર ફેંકાવાની હતી ત્યારે કોચ અને કેપ્ટને લીધો એક મોટો નિર્ણય: હરીફ ટીમો તેને સમજી શકે તે પહેલાં તો ટીમ ઇન્ડિયાના હાથમાં હતો World Cup

ટીમ બહાર ફેંકાવાની હતી ત્યારે કોચ અને કેપ્ટને લીધો એક મોટો નિર્ણય

INDIA IS CHAMPION!: અમદાવાદમાં ભારતનો ભવ્ય વિજય, ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી ત્રીજીવાર જીત્યો T20 World Cup

INDIA IS CHAMPION!

T20 World Cup; ટીમ ઈન્ડિયા ત્રીજી ટ્રોફીથી માત્ર 1 વિકેટ દૂર!: હાર્દિક, અક્ષર અને બૂમરાહની ઘાતક બોલિંગ સામે કીવી બેટર્સ લાચાર

T20 World Cup; ટીમ ઈન્ડિયા ત્રીજી ટ્રોફીથી માત્ર 1 વિકેટ દૂર!

જસપ્રીત બુમરાહને કોણે શોધ્યો?: ભારતને વિશ્વ ચેમ્પિયન બોલર આપનાર કોચની કહાણી

જસપ્રીત બુમરાહને કોણે શોધ્યો?

ગુજ્જુ ખેલાડીઓનો ગેમ પ્લાન: આજની મેચમાં આ ત્રણ ગુજરાતીઓ ચાલી ગયા તો ભારતનો વર્લ્ડ કપ પાક્કો

ગુજ્જુ ખેલાડીઓનો ગેમ પ્લાન

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ: ટીમ ઈન્ડિયાની જીત માટે ચાહકો દ્વારા વિશેષ હવન-પ્રાર્થના, "ટીમ ઈન્ડિયા જીતશે"ના નારાઓ દેશભક્તિથી ગુંજાવી દીધું વાતાવરણ

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ