Home Religion Today Is The Holy Guru Purnima Religious Festivities With Shiv Narayan Festival Vyas Puja Kokila Vrat Know The Auspicious Time And Rahukal

આજે પાવન ગુરુ પૂર્ણિમા : શિવનારાયણોત્સવ, વ્યાસ પૂજા, કોકિલા વ્રત સાથે ધાર્મિક ઉલ્લાસ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજે પાવન ગુરુ પૂર્ણિમા
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2025, 03:45 AM IST

આજનો દિવસ ધાર્મિક દૃષ્ટિએ અતિ મહત્ત્વનો છે. ગુરુ પૂર્ણિમા, જે સર્વસ્રેષ્ઠ પૂર્ણિમાઓમાં એક ગણાય છે, આજે દેશભરમાં ધુમધામથી ઉજવાઈ રહી છે. આ દિવસે શિષ્ય પોતાના ગુરુના ચરણોમાં કૃતજ્ઞતા દર્શાવે છે અને આર્શીર્વાદ પ્રાપ્ત કરે છે. સાથે સાથે આજે શિવનારાયણોત્સવ, કોકિલા વ્રત અને વ્યાસ પૂજા જેવા મહત્વપૂર્ણ તહેવારો પણ મનાવાશે.

તિથિ અને નક્ષત્ર
પૂર્ણિમા તિથિ: મધ્યરાત્રિ પછી 02:07 વાગ્યા સુધી
પ્રતિપદા તિથિ: ત્યારબાદ આરંભ

નક્ષત્ર:
પૂર્વાષાઢ નક્ષત્ર: સવારે સૂર્યોદયથી બીજા દિવસના સવારે 05:56 સુધી
ત્યારબાદ ઉત્તરાષાઢ નક્ષત્ર

યોગ:
આયન્દ્ર યોગ: રાત્રે 09:38 સુધી
ત્યારબાદ વૈધૃતિ યોગ

કરણ:
વિષ્ટિ કરણ: બપોરે 01:52 સુધી
ત્યારબાદ બળવ કરણ
ચંદ્ર: આખો દિવસ અને રાત ધનુ રાશિમાં રહેશે

શુભ મુહૂર્ત અને શુભ સમય

સૂર્યોદય: સવારે 5:30 કલાકે
સૂર્યાસ્ત: સાંજે 7:22 કલાકે
બ્રહ્મ મુહૂર્ત: સવારે 4:10 થી 4:50
વિજય મુહૂર્ત: બપોરે 2:45 થી 3:40
નિશીથ કાળ: મધ્યરાત્રિ 12:06 થી 12:47
ગોધૂલી મુહૂર્ત: સાંજે 7:21 થી 7:41
ગુલિક કાળ: સવારે 9:00 થી 10:30
યમગંડ: સવારે 6:00 થી 7:30
અમૃત કાળ: સવારે 5:30 થી 7:14
ભદ્રકાળ: સવારે 5:31 થી બપોરે 1:55

રાહુકાળ
આજે રાહુકાળ બપોરે 1:30 થી 3:00 વચ્ચે રહેશે, આ સમયગાળો અવાંછનીય માનવામાં આવે છે, તેથી મહત્ત્વના કાર્ય ટાળવા સલાહ આપવામાં આવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now