Home Sports Sports News Akash Deep Came In As A Night Watchman And Scored A Half Century

IND vs ENG ; આકાશ દીપએ રચ્યો ઇતિહાસ : નાઈટ વોચમેનમાં બનાવ્યો રેકોર્ડ, સૌથી વધુ રન કોના?

IND vs ENG ; આકાશ દીપએ રચ્યો ઇતિહાસ
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 01:02 PM IST

ટેસ્ટ ક્રિકેટ જગતમાં નાઈટ વોચમેન ક્યારેક ક્યારેક અસંભવિત બેટિંગના હીરો બની જતાં હોય છે. એવામાં ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાલી રહેલ એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની અંતિમ ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલના મેદાનમાં રમાઈ રહી છે. જેમાં બીજા દિવસના અંતમાં ભારતીય ટીમ માટે નાઈટ વોચમેન તરીકે આકાશ દીપ આવ્યો હતો. જેને 94 બોલમાં 66 રન ફટકાર્યા હતા. જાણો કયા કયા ખેલાડી નાઇટ વોચમેન તરીકે આવીને શાનદાર પ્રદર્શન બતાવ્યું.

ભારતીય ટીમ માટે નાઈટ વોચમેનમાં સૌથી વધુ રન કોના?

ખેલાડી નું નામ

કઈ ટીમની સામે

વર્ષ

રન

અમિત મિશ્રા

ઇંગ્લેન્ડ

2011

84

આકાશ દીપ

ઇંગ્લેન્ડ

2025

66

અમિત મિશ્રા

બાંગ્લાદેશ

2010

58

ઇરફાન પઠાણ

ઓસ્ટ્રેલિયા

2008

46

મુરલી કાર્તિક

બાંગ્લાદેશ

2000

43

ટેસ્ટ ક્રિકેટમાં નાઈટ વોચમેન દ્વારા સૌથી વધુ સ્કોર

સ્કોર

બેટ્સમેન

ટીમ

સ્થળ

વર્ષ

201*

જેસન ગિલેસ્પી

ઓસ્ટ્રેલિયા v બાંગ્લાદેશ

ચિત્તાગોંગ

2006

125

માર્ક બાઉચર

સાઉથ આફ્રિકા v ઝિમ્બાબ્વે

હરારે

1999

108

માર્ક બાઉચર

સાઉથ આફ્રિકા v ઝિમ્બાબ્વે

ડર્બન

1999

105

આલ્ફ્રેડ ઇ. માન

ઓસ્ટ્રેલિયા v ભારત

પર્થ

1977

101*

સૈયદ કિરમાણી

ભારત v ઓસ્ટ્રેલિયા

મુંબઈ

1979

101

નસીમ-ઉલ-ઘાની

પાકિસ્તાન v ઇંગ્લેન્ડ

લોર્ડસ

1962

99*

એલેક્સ ટ્યુડર

ઇંગ્લેન્ડ v ન્યૂઝીલેન્ડ

બર્મિંઘમ

1999

98

હેરોલ્ડ લારવુડ

ઇંગ્લેન્ડ v ઓસ્ટ્રેલિયા

સિડની

1933

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now