Home Religion Rashifal Of 29 January 2025 Astrology

29 જાન્યુઆરીનું રાશિફળ : શુક્રનું ગોચર આ રાશિના લોકોને કરાવશે ફાયદો, થઈ જશે માલામાલ

29 જાન્યુઆરીનું રાશિફળ
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2025, 02:00 AM IST

મેષ
શૈક્ષણિક કાર્યો સરળતાથી પૂર્ણ થશે. પરિશ્રમ પ્રયાસથી કામ પુરું કરવાનો લાભ મળશે. વેપાર અને વ્યવસાયમાં ધ્યાન આપવાથી સફળતા મળશે.

વૃષભ
તમારી નીચે રહેલા લોકોનો સહયોગ નહીં મળે. બહારના લોકો પાસેથી સહયોગની અપેક્ષા રહેશે. સલાહ ઉપયોગી સાબિત થશે. આવેશમાં આવવું તમારા હિતમાં નહીં રહે.


મિથુન
વેપાર અને નોકરીમાં સારી સ્થિતિ રહેશે. આળસનો ત્યાગ કરો. કાર્ય સિદ્ધ થવામાં વાર નહીં લાગે. આર્થિક લાભ ઉત્તમ રહેશે. શૈક્ષણિક કાર્યોમાં રુચિ વધશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યાની સંભાવના

કર્ક
કારોબાર કે કામમાં પ્રગતિ થશે. લેવડ દેવડમાં આવતી બાધા દૂર કરવાનો પ્રયાસ થશે. ધાર્મિક કાર્યનો યોગ છે. તમારા કામમાં અન્યનો સહયોગ મળશે.


સિંહ
મહેમાનોનું આગમન થશે. રાજકીય કાર્યોથી લાભ થશે. પૈતૃક સંપતિથી લાભ થશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. કારોબારીમાં તાલમેલ સારો રહેશે.


કન્યા
જીવનસાથી કે યાર-મિત્રો સાથે સંયુક્તમાં થતા કામમાં લાભ મળશે. સભા-ગોષ્ઠિઓમાં સન્માન મળશે. પ્રતિષ્ઠા વધારવા માટે કેટલાક સામાજિક કાર્ય સંપન્ન થશે. અનેક પ્રકારના હર્ષ ઉલ્લાસ વચ્ચે આનંદદાયક દિવસ રહેશે.


તુલા
પ્રસન્નતા સાથે તમામ કાર્યો થતા નજર આવશે. મનોરથ સિદ્ધીનો યોગ છે. સભા-ગોષ્ઠિઓમાં સન્માન મળશે. પ્રતિષ્ઠા વધારવા માટે કેટલાક સામાજિક કાર્યો સંપન્ન થશે.


વૃશ્ચિક
સ્વાસ્થ્ય અને જીવનના સ્તરમાં સુધારાની અપેક્ષા રહેશે. જ્ઞાન-વિજ્ઞાનની વૃદ્ધિ થશે અને સજ્જનોનો સાથ મળશે. કેટલાક કાર્યો સિદ્ધ થશે. ખોટી ભાગદોડથી બચી શકો તો સારું છે.

ધન
આશા અને ઉત્સાહના કારણે સક્રિયતા વધશે. આગળ વધવાના અવસર લાભકારી સાબિત થશે. કોઈ પ્રિય વસ્તુ કે નવીન વસ્ત્રાભૂષણ પ્રાપ્ત થશે. ધાર્મિક આસ્થા ફળીભૂત થશે.

મકર
લેવડ દેવડમાં આવી રહેલી બાધાને દૂર કરવાના પ્રયાસો સફલ રહેશે. કારોબારના કામમાં બાધા આવી શકે. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. વ્યાપારની સ્થિતિ નરમ રહેશે.

કુંભ
પૂર્વ નિયોજિત કાર્યક્રમ સરળતાથી સંપન્ન થશે. જોખમથી દૂર રહેવું બુદ્ધિમાની રહેશે. મહત્વપૂર્ણ કાર્યોને સમય પર જ કરી લો તો સારું રહેશે.


મીન
ધર્મ-કાર્ય પ્રત્યે રુચિ જાગૃત થશે. લાભમાં વધારો થશે. પરંતુ નકારાત્મક વૃતિ ન રાખો. કોઈ જૂના સંકલ્પને પુરો કરવાનો દિવસ છે


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now