Home Religion Rashifal Of 27 January 2025 Astrology

27 જાન્યુઆરીનું રાશિફળ : વૃષભ રાશિના જાતકો આજે કરી શકે નવી શરૂઆત...

27 જાન્યુઆરીનું રાશિફળ
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2025, 01:30 AM IST

મેષ

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નુકસાનદાયક રહેવાનો છે. જો તમે કોઈ કામને લઈને ચિંતા હોય તો દૂર થશે. તમે તમારા ઘરના કામમાં ધ્યાન આપી શકશો.

વૃષભ

આ રાશિના જાતકો કોઈ નવા કામની શરૂઆત કરવા માંગો છો, તો તેમના મારે સારૂ રહેશે, તમે પારિવારિક મામલામાં સાથે મળીને કામ કરી શકાશો. સરાકરી નોકરીના પ્રયાસ તમારા સારા રહેશે.

મિથુન

મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વધારો લાવશે. તમારે તમારી કિંમતી વસ્તુઓનું રક્ષણ કરવું પડશે. તમારે બિનજરૂરી ઝઘડાઓ ટાળવા પડશે.

કર્ક

સામાજિક કાર્યક્રમોથી તમને જોડાવાનો મુકો મળશે. તમને કોઈ પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા રહેશે. જો તમે કોઈ લોન માટે અરજી કરી હોય તો તમને એ મળી શકે છે.

સિંહ

સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરેલો રહેવાનો છે. તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરિવારનો કોઈ સભ્ય નોકરી માટે ઘરથી દૂર જઈ શકે છે.

કન્યા

મન અશાંત રહેશે. આત્મ સંયત રહો. ખોટા ક્રોધથી બચો. સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, વિકાસનો નવો રસ્તો ખુલશે

તુલા

મન પરેશાન રહેશે. આત્મ સંયત રહો. વ્યર્થના ક્રોધ અને વાદ-વિવાદથી બચો. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખર્ચમાં વધારો થશે. માતા-પિતાનો સાથ મળશે. કારોબારમાં વધારો થશે.

વૃશ્ચિક

આત્મવિશ્વાસ ખૂબ જ રહેશે, પરંતુ મન પરેશાન થઈ શકે છે. કારોબાઈમાં કઠણાઈનો સામનો કરવો પડી શકે છે. સુખમાં વધારો થઈ શકે છે. ઘર-પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે.

ધન

તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે અને તેમના બોસ શું કહે છે તેના પર ધ્યાન આપવું પડશે.


મકર

મકર રાશિના જાતકોએ આજે મહેનત કરી પડશે. કામના સ્થળે તમારા પર કામનો ભાર રહી શકે છે. પારિવારિક વિવાદોથી દૂર રહો એટલું સારું.

કુંભ

આત્મવિશ્વાસમાં હાલ કમી રહેશે. મનમાં ઉતાર ચડાવ રહેશે. તમારી ભાવનાઓને વશમાં રાખો. વાતચીતમાં સંયત રહો. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આવકમાં વધારો થશે.

મીન

મન પરેશાન રહેશે. આત્મ સંયત રહો. ક્રોધના અતિરેકથી બચો. પરિવારમાં શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરો. નોકરીમાં અધિકારીઓ સાથે સહયોગ મળશે. વાહન સુખમાં વધારો થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now