મેષ
મનમાં ઉતાર ચડાવ રહેશે. વાતચીલમાં સંતુલન બનાવીને રાખો. કુટુંબમાં નકામા વિવાદથી બચો. પરિવારમાં સારા કાર્યો થઈ શકે છે.
વૃષભ
માનસિક શાંતિ બનાવી રાખવાને પ્રયાસ કરો. ધર્મ પ્રત્યે શ્રદ્ધાનો ભાવ રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. રહેણી કહેણી અવ્યવસ્થિત રહી શકે છે.
મિથુન
આત્મવિશ્વાસમાં કમી રહેશે. પરંતુ વાણીના પ્રભાવમાં વૃદ્ધિ થશે. શાસન સત્તાનો સહયોગ મળી શકે છે. ધર્મ પ્રત્યે શ્રદ્ધાનો ભાવ રહેશે. કારોબારમાં વધારો થશે. નોકરીમાં બઢતી મળી શકે.
કર્ક
દિવસ તમારો આત્મ વિશ્વાસથી ભરપૂર રહેશે પરંતુ તમારે સંયત રહેવું જરૂરી છે. તમારી ભાવનાઓને વશમાં રાખો. વાતચીતમાં ધ્યાન રાખો, નોકરીમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે.
સિંહ
આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. પરંતુ અતિ ઉત્સાહી થવાથી બચો. ધૈર્ય રાખો અને વ્યર્થના વાદ વિવાદથી બચો. શૈક્ષિક કાર્યો પર ધ્યાન રાખો.
કન્યા
કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ કરવાનો રહેશે. તમારું મન ખુશીઓથી ભરેલું રહેશે. તમને તમારા ભાઈ-બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે.
તુલા
તુલા રાશી વાળા માટે આજનો દિવસ ખાસ રહેશે. તમને ખાસ કામ કરવાનો મોકો મળશે પરંતુ તમારે વાણી પર સંયમ રાખવાનો રહેશે. જીવનસાથી તમને ખરીદી કરાવી શકે છે.
વૃશ્ચિક
મોટો ઓર્ડર મળ્યા પછી તમે ખૂબ ખુશ થશો. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે.
ધન
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. પરંતુ મનમાં ઉતાર-ચડાવ રહેશે. શત્રુઓ પર વિજય મળશે. કોઈ મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.મિત્રના સહયોગથી આવકમાં વૃદ્ધિનું સાધન બની શકે છે.
મકર
આત્મવિશ્વાસ તો ભરપૂર રહેશે, પણ મન ઉદ્વિગ્ન રહી શકે છે. કારોબારમાં સમસ્યાઓ આવી શકે છે. આવકમાં વધારો થશે
કુંભ
કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરેલો રહેવાનો છે. તમારા કાર્યસ્થળ પર કોઈ તમારા પર ખોટા આરોપ લગાવી શકે છે. તમારા પરિવારના કોઈ સભ્યના વર્તનમાં ફેરફારથી તમે ચિંતિત રહેશો. તમારો કોઈ જૂનો રોગ ફરી ઉભરી શકે છે.
મીન
તમારો આજનો દિવસ ઈવેન્ટફૂલ રહેશે.તમને મોટા લાભ મળી શકે છે. સામાજિક જીવનમાં તમને મોટી જવાબદારી મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)





















