Home Religion Rashifal Of 1 February 2025 Astrology

1 ફેબ્રુઆરીનું રાશિફળ : મેષથી લઈને મીન રાશિના જાતકોનો આવો રહેશે હાલ

1  ફેબ્રુઆરીનું રાશિફળ
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2025, 01:30 AM IST

મેષ
તમારે ધીરજ રાખવાની છે. કોઈપણ કામમાં સંઘર્ષ બાદ જ સફળતા મળશે. માનસિક શાંતિ મળશે. ઘરમાં ધાર્મિક કાર્યોનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી શકે છે.

વૃષભ
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. ઘરમાં ખુશીઓનો માહોલ આવશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. જેનાથી તમારી ખુશીઓમાં વધારો થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થશે

મિથુન
માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. સમાજમાં માન સન્માન વધશે. સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકશો. ઘરમાં ધાર્મિક કાર્યોનું આયોજન થઈ શકે છે.

કર્ક
વાણીમાં મધુરતા આવશે. સંગીત અને કલામાં રુચિ વધશે. નોકરી અને્ કારોબારમાં અનુકૂળ વાતાવરણ રહેશે. કામની બાધાઓ દૂર થશે.

સિંહ
આત્મવિશ્વાસમાં વધારો થશે. પરંતુ તમારે ખૂબ પર કાબૂ રાખવો જરૂરી છે. કાર્ય સ્થળ પર નવા લોકો સાથે મુલાકા થશે.

કન્યા
વ્યવસાયમાં લાભ થશે. શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. કામના ક્ષેત્રમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.

તુલા
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. બાળકોના સ્વાસ્થ્યના મામલે તમારી ચિંતામાં વધારો થઈ શકે છે. નોકરી-કારોબારીમાં તરક્કીના અવસર મળશે.

વૃશ્ચિક
સફળતાની નવી સીડીઓ ચડશો. આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે. કામમાં આવતી બાધાઓ દૂર થશે.

ધન
કાર્યસ્થળ પર તમને સારો મોકો મળી શકે છે. કરિયર ગ્રોથના અવસર મળી શકે છે. રોકાણના નિર્ણયો હોશિયારીથી લો.

મકર
ભાવનાઓમાં ઉતાર-ચડાવ સંભવ છે. શૈક્ષણિક કાર્યોમાં ન લાગી શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું તમારા માટે જરૂરી છે.

કુંભ
પરિવારના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. નોકરીમાં પરિવર્તનના સંકેતો જોવા મળી રહ્યા છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે.

મીન
ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે. સ્વાસ્થ્ય માટે લાપરવાહ ન રહો. પરિવારજનો સાથે ફરવાના યોગ બની રહ્યા છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now