Home Religion Rashifal 25 December 2024 Wednesday Horoscope Today Zodiac Symbols Sign Hindu Dharma Astro News

આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધનમાં થશે વધારો, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ?

આજનું રાશિફળ
Published by: OBS Bureau
| Last Updated: Dec 25, 2024, 05:58 AM IST

હિન્દુ પંચાંગ અનુસાર આજે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની દશમી તિથિ અને 25 ડિસેમ્બર 2024 બુધવાર છે. આગામી વર્ષ 2025ને મંગળનું માનવામાં આવ છે, ત્યારે જાણો વર્ષના અંત કેવો રહેશે અને 12 રાશિઓનો આજનો દિવસ કેવો રહેશે અને ક્યાં ઉપાયો ફળદાયી રહેશે?

મેષ
આ રાશિના જાતકોના આર્થિક બાબતોમાં સુધારો થશે. આ જાતકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહે. કોઈ મિત્ર દ્વારા તમને દગો મળી શકે છે. તમારું મન ઉતાર-ચઢાવની ભાવનામાં રહી શકે છે. આ સાથે જ તમારી નોકરીમાં બદલાવની શક્યતાઓ છે. શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે. ઉપાય માટે સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મંગળ બીજ મંત્રનો જાપ કરો.

વૃષભ
આ રાશિના જાતકો દ્વારા કરેલા પ્રયત્નો સાર્થક થશે. વેપારમાં વૃદ્ધિ થશે. સાથે અચનાક ધન પ્રાપ્તીની તકો મળશે. મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. ઉપાય માટે સવારે શુક્રના બીજ મંત્રનો જાપ કરો અને નાની છોકરીને સફેદ વસ્ત્ર આપો.

મિથુન
આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહે, જીવનસાથીનો સાથ સહકાર મળશે. શૈક્ષણિક કાર્યમાં રુચિ રહેશે. નોકરીના સ્થાનમાં ફેરફાર થઈ શકે છે. નવો વ્યવસાય શરૂ થઈ શકે છે. આવકમાં વધારો થશે. તીર્થયાત્રા પર જઈ શકો છો. ઉપાય માટે સવારે ગાયને લીલો ચારો ખવડાવો અને બુદ્ધના બીજ મંત્રનો જાપ કરો.

કર્ક
આ રાશિના જાતકોને તેમના ભાઈ-બહેનો અથવા પડોશીઓ તરફથી તણાવ અનુભવી શકો છો. આત્મવિશ્વાસનો અભાવ રહી શકે છે. લોકો સાથે વાત કરતી વખતે ધીરજ રાખો. મન અસ્વસ્થ થઈ શકે છે. તમને સરકાર તરફથી સહયોગ મળશે. ઉપાય માટે ચંદ્રના બીજ મંત્રનો જાપ કરો અને કોઈ ગરીબને લોટ, ચોખા અથવા ખાંડનું દાન કરો.

સિંહ
આ રાશિના જાતકોને સરકાર તરફથી સહયોગ મળશે. સ્થાવર કે જંગમ મિલકતમાં વધારો થશે. વાણીના પ્રભાવથી બધા કામ પૂરા થશે. કપડાં વગેરે ભેટ સ્વરૂપે મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે. આંતરિક સંતોષ રહેશે. ઉપાય માટે સવારે સૂર્યને જળ અર્પિત કરો અને સૂર્ય બીજ મંત્રનો જાપ કરો.

કન્યા
આ રાશિના મનોરંજનના સાધનોમાં વધારો થશે. રચનાત્મક પ્રયત્નો ફળ આપશે. નોકરીમાં અધિકારીઓ સાથે તાલમેલ રહેશે. પરિવાર તરફથી સહયોગ મળશે. ઉપાય માટે સવારે ગાયને ઘાસ ખવડાવો સાથે જ ગાયની સેવા કરી શકો છો.

તુલા
આ રાશિના જાતકોને પિતા અથવા ધાર્મિક ગુરુ તરફથી સહકાર મળશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. વેપારમાં પરિવર્તનની શક્યતાઓ છે. તમને કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે. ધનલાભ થવાના સંકેત છે. ઉપાય માટે સવારે કોઈ નાની છોકરીને કપડાં આપો અને ગરીબોને ખવડાવો.

વૃશ્ચિક
આ રાશિના જાતકોને ભેટ મળી શકે છે, સાથે જ સન્માન વધશે. કાર્યક્ષેત્રમાં અવરોધ આવી શકે છે. ધીરજ જાળવી રાખો. આશા અને નિરાશાની લાગણીઓ હોઈ શકે છે. પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઉપાય માટે સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને વાંદરાને ગોળ, ચણા કે કેળા ખવડાવો.

ધનુ
વૈવાહિક જીવન સુખમય રહેશે નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો. વધારાનો ખર્ચ થશે. ઉપાય માટે ગોળ સાથે ગાયને રોટલી ખવડાવો. ગુરુના બીજ મંત્રનો જાપ કરો.

મકર
તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો. પારિવારિક પ્રતિષ્ઠામાં વધારો થશે, તમને સરકાર તરફથી સહયોગ મળશે. ધૈર્યશીલતામાં વધારો થશે. સામાજિક કાર્યોમાં તમને સન્માન મળશે. ઉપાય માટે સવારે કૂતરાને ખવડાવો અને ઘાયલ કૂતરાની સેવા કરો.

કુંભ
આ રાશિના જાતકોને નાણાકીય બાબતોમાં તમને સફળતા મળશે. આંતરિક આત્મવિશ્વાસમાં વધારો થશે. ધીરજ જાળવી રાખો. ઉપાય માટે સવારે શનિબીજ મંત્રનો જાપ કરો અને સાંજે શનિ મંદિરમાં જઈને તેલનો દીવો કરો.

મીન
વ્યવસાયિક પ્રયાસો ફળદાયી રહેશે. ભેટ કે સન્માન વધશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે. વેપારનો વિસ્તાર થશે. વાણીમાં મધુરતા રહેશે. તમે બૌદ્ધિક કાર્યમાં વ્યસ્ત રહી શકો છો. ઉપાય માટે સવારે ગાયને ભોજન કરાવો અને ગુરુના બીજ મંત્રનો જાપ કરો.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કાળી બિલાડી રસ્તો કાપે તો કેમ કહેવાય છે અશુભ?: શું ખરેખર આની પાછળ કોઈ સચોટ કારણ છેકે, ખાલી એમ જ બદનામ છે કાળી બિલાડી?

કાળી બિલાડી રસ્તો કાપે તો કેમ કહેવાય છે અશુભ?

સૂર્યની ઉચ્ચ સ્થિતિથી છલકાઈ જશે તિજોરી!: આ 5 રાશિવાળા ધડાધડ છાપશે નોટો! મળશે અણધાર્યું સક્સેસ, લવ અને મની!

સૂર્યની ઉચ્ચ સ્થિતિથી છલકાઈ જશે તિજોરી!

18 એપ્રિલે ખુલશે ધનના દ્વાર!: વૈભવ લક્ષ્મી રાજયોગથી આ ત્રણ રાશિવાળા જીવશે રાજસી જીવન! મળશે અપાર ધન-વૈભવ અને સફળતા!

18 એપ્રિલે ખુલશે ધનના દ્વાર!

ચંદ્રની ઉચ્ચ રાશિમાં એન્ટ્રી!: આ 4 રાશિવાળાના ખુલશે નસીબના બારણા! મળશે બિઝનેસ, જોબ અને લવ લાઇફમાં બમ્પર લાભ

ચંદ્રની ઉચ્ચ રાશિમાં એન્ટ્રી!

Shukra Gochar 2026; ઘર, ગાડી અને લાડી...બધા કામ પડશે પાર: શુક્રના મેષમાં ગોચરથી ટૂંક જ સમયમાં આ પાંચ રાશિના જાતકોના જીવનમાં થશે જોરદાર જમાવટ

Shukra Gochar 2026; ઘર, ગાડી અને લાડી...બધા કામ પડશે પાર